પ્રેરણા પરિમલ
દસ ગણો સત્સંગ વધી ગયો...
(તા. ૨૦-૦૬-૨૦૦૮, સારંગપુર)
શાસ્ત્રીજી મહારાજના ખંડમાં એક સંત સ્વામીશ્રીને સંબોધતાં કહેઃ 'સંત સ્વામી એમ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ પોતાની હયાતીમાં બોલતા કે મારી પાછળ દર વર્ષ આવું ને આવું કાર્ય થાય તો સત્સંગ બમણો વધી જાય, પણ પ્રમુખસ્વામીએ બમણાને બદલે દશ ગણો સત્સંગ વધારી દીધો ને દસ ગણું કાર્ય કર્યું છે.'
આ સાંભળતાં તરત જ સ્વામીશ્રીએ ક્હ્યું, 'શાસ્ત્રીજી મહારાજે વધાર્યો છે, જેમણે આ સંસ્થા સ્થાપી અને જે બોલ્યા છે એમણે જ વધાર્યો છે. શાસ્ત્રીજી મહારાજ અને જોગી બાપા બધાએ સંકલ્પ કર્યો હતો ને એમની ઇચ્છાથી જ વધ્યો છે.'
સ્વામીશ્રીની આ અનન્ય દાસભક્તિ સૌને સ્પર્શી ગઈ.
Vachanamrut Gems
Gadhadã II-46:
Result of aversion to God or His Sant...
“… However, one who bears an aversion towards God or His Sant will certainly not attain the abode of God…”
[Gadhadã II-46]