પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી પ્રાસાદિક શમીવૃક્ષની પ્રદક્ષિણા કરતાં તેના દક્ષિણ બાજુના થડ પર એક ચોક્કસ જગ્યાએ ખૂબ ભાવથી મસ્તકનો સ્પર્શ કરે છે. સ્વામીશ્રીએ આજે સામેથી જણાવ્યું કે ‘આ એ જ પ્રાસાદિક જગ્યા છે, જ્યાં યોગીજી મહારાજ પણ મસ્તકનો સ્પર્શ કરતા.’
નાની-નાની ક્રિયામાં પણ સ્વામીશ્રી કેવી રીતે ગુરુહરિની સ્મૃતિ વણી લે છે તે વાતનો ખ્યાલ ઉપસ્થિત સૌને આવ્યો.
Vachanamrut Gems
Loyã-13:
Greatness is By the Association of God
"Of course, by considering their association with God, it is acceptable to endow greatness upon anyone. Brahmã, Shiv, Nãrad, the Sanakãdik and Uddhav can all be called God because of their association with God. At present, even a sãdhu like Muktãnand Swãmi can be considered to be like God because of his association with God. Without God, however, even Akshar cannot be called God - let alone anyone else…"
[Loyã-13]