પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સાંજે સ્વામીશ્રી પત્રવાંચન કરી રહ્યા હતા. એ દરમ્યાન એક હરિભક્તનો ફોન આવ્યો. સ્વામીશ્રીએ ફોન હાથમાં લીધો. એ હરિભક્તનો પ્રશ્ન સાંભળ્યો. ફોનમાં એ હરિભક્તને માર્ગદર્શન આપતાં આપતાં સ્વામીશ્રીએ બાજુની ટિપોઈ ઉપર પડેલી વંચાઈ ગયેલા પત્રની થપ્પી ઉપર પડેલું રબરબૅન્ડ ધર્મચરણ સ્વામીને પાછું આપ્યું. સ્વામીશ્રીમાં ચીવટ, ચોકસાઈ અને કરકસર જેવા ગુણો સહજપણે વર્તે છે.
Vachanamrut Gems
Gadhadã II-9:
Fruits of Conviction
"… Therefore, there is no limit to the merits of one who, at this present time, has a conviction of Satsang. Realising this, those who are satsangis should consider themselves to be totally fulfilled…"
[Gadhadã II-9]