પ્રેરણા પરિમલ
બધો યશ ભગવાનનાં ચરણે...
આજે હાઈકોર્ટના જસ્ટિસ શ્રી કાપડિયા સાહેબ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી પ્રત્યે પોતાનો પ્રતિભાવ આપતાં કાપડિયા સાહેબ કહે, 'આપની જે એનર્જી છે એના પ્રવાહનો થોડો અંશ પણ જો અમારામાં આવે તો અમને એમ લાગે કે અમારા માટે કશું જ અશક્ય નથી.'
વળી, તેઓ કહે, 'હું એટલા માટે પ્રભાવિત છુ _ કે સંસ્થાનું બધું જ વેલપ્લાન્ડ છે અને એ બધું આપને લીધે છે. આપની એનર્જીછે એટલે છે.'
સ્વામીશ્રી કહે, 'ના, મહારાજને લીધે છે.'
'પણ માધ્યમ તો આપ જ છો ને.'
'પ્રેરણા એમની છે.'
સ્વામીશ્રી સહજ નિર્માનિતાથી બોલી ઊઠ્યા અને બધો જ યશ ભગવાનના ચરણે ધરી દીધો.
Vachanamrut Gems
Vartãl-6:
At Creation, What Determines the Jivas' Bodies?
“… Just as when seeds which are planted in the earth sprout upwards after coming into contact with rainwater, similarly, during the period of creation, the jivas, which had resided within mãyã together with their kãran bodies, attain various types of bodies according to their individual karmas by the will of God, the giver of the fruits of karmas.”
[Vartãl-6]