પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-1-2017, અમદાવાદ
મંદિરના પાછળના પ્રદક્ષિણા પથમાં રાહુલદાસ સ્વામી કહે : ‘આજે આપ વિદાય લેવાના છો તો છેલ્લો ઉપદેશ આપો.’
‘યોગીબાપા કહેતા : દરેકમાં નિર્દોષબુદ્ધિ રાખવી
એ જ આપણી સેવા છે.’ સ્વામીશ્રીએ કહ્યું.
Vachanamrut Gems
Gadhadã II-4:
As Long as One is Attracted to Vishays
"However, as long as a devotee is attracted to vishays, he has not realised God's transcendental greatness at all…"
[Gadhadã II-4]