પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-9-2010, ભાવનગર
મુલાકાત દરમ્યાન ચકમપરના બેચરભાઈ આવ્યા. તેઓને જોતાં સ્વામીશ્રી કહે : ‘હવે તો તમે બહુ ઘરડા થઈ ગયા.’
1957માં સંત સ્વામીની સાથે સ્વામીશ્રી જ્યારે રોહીશાળામાં હતા ત્યારે આ બેચરભાઈની વિનંતીને માન્ય રાખીને ચાલુ વરસાદમાં ગારો ખૂંદતાં ખૂંદતાં રોહીશાળાથી ચાલતાં ચાલતાં ચકમપર પધરામણીએ ગયા હતા. સ્વામીશ્રીએ ત્યારના પ્રસંગથી તેઓની ઓળખાણ હજી સુધી જાળવી રાખી હતી.
Vachanamrut Gems
Gadhadã II-60:
Three Types of Awareness for Personal Happiness
Thereupon Muktãnand Swãmi asked, “Mahãrãj, life is full of difficulties. Amidst all these difficulties, what understanding should a devotee of God cultivate in order to remain happy at heart?”
Shriji Mahãrãj began, “To answer that, I shall tell you about My own experience.” He then explained, “By keeping the following three forms of awareness, I am not hindered by any disturbances: constant awareness of the ãtmã, which is distinct from the body; the awareness of the perishable nature of all worldly objects; and the awareness of God’s greatness. By keeping these three forms of awareness, no difficulties hinder Me in any way.”
[Gadhadã II-60]