પ્રેરણા પરિમલ
આપણે તો દાસ છીએ
અમદાવાદના સુરેશભાઈ પટેલ ગીતાના અભ્યાસી છે. તેઓ ડૉ. સુબ્રહ્મણ્યમના પણ મિત્ર છે. સ્વામીશ્રીને તેઓ કહે : 'જેમ ભગવાન કરોડોને નિયંત્રણમાં રાખે છે, એમ આપ પણ લાખોનું નિયમન કરો છો, એટલે મારા મતે તો તમે ભગવાન જ છો.'
સ્વામીશ્રી કહે : 'સંતમાં રહીને ભગવાન જ કામ કરે છે. આપણે તો દાસ છીએ, સેવક છીએ.'
(તા. ૧૯-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
Vachanamrut Gems
Gadhadã II-9:
The Spiritually Intelligent
"… Thus, one who is intelligent should intensely maintain spiritual strength based on the conviction of God."
[Gadhadã II-9]