પ્રેરણા પરિમલ
સેવા કરતો રહેજે...
(તા. ૧૮-૦૪-૨૦૦૮, સારંગપુર)
મુલાકાત દરમ્યાન એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. લગ્ન બાદ પત્નીની હઠને લીધે જુદા થવાની નોબત આવી પહોંચી હતી. પિતા અને પુત્ર સાથે હતા. પિતાએ સ્વસ્થતાથી બધી વાતો કરી ત્યારે પુત્ર સ્વામીશ્રી સમક્ષ ચોધાર આંસુએ રડી રહ્યો હતો.
સ્વામીશ્રી વાસ્તવિકતા જાણતા હતા એટલે કહે, 'છૂટા રહો એમાં વાંધો નથી, પણ માબાપને જરૂર પડે ત્યારે એમની સેવા કરતા રહેજો.'
Vachanamrut Gems
Gadhadã II-45:
As You are Devotees...
“Furthermore, as you are devotees of God, I do not wish to leave any form of improper swabhãvs within your hearts…”
[Gadhadã II-45]