પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2010, સારંગપુર
વડોદરાથી આવેલા જગમાલ પીઠિયાએ અત્યાર સુધી 176 બાઈ-ભાઈ હરિભક્તોને સત્સંગ કરાવ્યો હતો. આ સૌનાં નામનું લિસ્ટ લઈને તેઓ આવ્યા હતા. સ્વામીશ્રીને તેઓ કહે : ‘આ કાગળ ઉપર હાથ મૂકો, જેથી સૌના જીવમાં સત્સંગ થાય.’
સ્વામીશ્રીએ રાજી થઈ એ લિસ્ટ પર હાથ મૂક્યો અને એ રીતે સૌને આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Gadhadã II-48:
Becoming Fulfilled
“… In fact, one who is able to contemplate upon God’s form has become fulfilled and has nothing more left to do.”
[Gadhadã II-48]