પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-9-2010, સારંગપુર
એક યુવક આવ્યો. તેઓ કહે : ‘હમણાં મારી પત્ની સાથે મારા છૂટાછેડા થયા છે. મને એ બહુ જ યાદ આવ્યા કરે છે. ક્યાંય ચેન પડતું નથી. આપઘાતના વિચાર આવે છે.’
સ્વામીશ્રી કહે : ‘મરવાથી કશું થતું નથી. જીવતા હશો તો બધું સારું થશે. માટે ભગવાનને પ્રાર્થના કરવી. એ જ્યાં હોય ત્યાં સુખી રહે અને તમારે પણ સુખિયા રહેવું.’
Vachanamrut Gems
Gadhadã III-22:
Fruits of Bhakti
“… One who cultivates this inclination of profound, loving bhakti loses all attachment to the panchvishays and is able to maintain ãtmã-realisation without even having to try.”
[Gadhadã III-22]