પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી જ્યારે ભોજનકક્ષમાં પ્રવેશતા હતા ત્યારે ત્યાં બે દિવસ પછી દીક્ષા લેનારા સાધકો ઊભા હતા.
તેમાંથી એક સાધકે કહ્યું : ‘ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે - મારી-કૂટીને પણ બ્રહ્મરૂપ કરવા છે. અમે દીક્ષા લેવા આવીએ છીએ. આપ મારવા-કૂટવા તૈયાર છો ને ?’
‘બીજા 60 છે.’ સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું.
હસતાં હસતાં સ્વામીશ્રીએ સમજાવી દીધું કે ‘સત્પુરુષ અન્યમાં રહીને આપણું ઘડતર કરવાના છે.’
Vachanamrut Gems
Gadhadã II-7:
Why Do Inappropriate Swabhavs Remain?
Thereupon Muktãnand Swãmi asked Shriji Mahãrãj, "A devotee of God resolves in his mind, 'I do not want to retain a single swabhãv which may hinder me in worshipping God,' and yet, such inappropriate swabhãvs do remain. What is the reason for this?"
Shriji Mahãrãj replied, "If a person has a deficiency of vairãgya, then even if he has the shraddhã to eradicate his swabhãvs, still they will not be eradicated. For example, a poor man may wish for lots of savoury food and rich clothes, but how can he acquire them? Similarly, one who lacks vairãgya may wish in his heart to acquire the virtues of a sãdhu, but it is very difficult for him to do so."
[Gadhadã II-7]