પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-8-2010, ભાવનગર
સ્વામીશ્રીએ ઠાકોરજી જમાડ્યા. એ દરમ્યાન ખાસ કરીને સારંગપુર-ગઢડામાં પડેલા વરસાદના સમાચાર ભોજન કરતાં કરતાં જ્ઞાનેશ્વર સ્વામી તથા અધ્યાત્મ-સ્વરૂપ સ્વામી પાસે સાંભળ્યા. સારંગપુરમાં ગઈકાલે મન મૂકીને વરસાદ વરસતાં હજી સુધી ખાલી રહેલો ડેમ અડધો ભરાઈ ગયો હતો. જ્ઞાનેશ્વર સ્વામીએ વિનંતી કરી કે ‘હજી પાંચેક ઈંચ વરસાદ પડી જાય તો ડેમ આખો છલકાઈ જાય.’
આ બાજુ સુરતમાં વિપરીત સંજોગો હતા. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં પાટિયા ખોલી દેવામાં આવ્યા હોવાથી સુરતથી પસાર થતી તાપી નદીમાં પૂરની સંભાવના હતી. એટલે કોઠારી ઉત્તમપ્રકાશ સ્વામીએ સ્વામીશ્રીને વિનંતી કરતાં કહ્યું : ‘ઉપરવાસ વરસાદ ન આવે એ પ્રાર્થના.’
આ સાંભળીને સ્વામીશ્રી હસી પડ્યા. સ્વામીશ્રી કહે : ‘આમથી (સારંગપુર બાજુ) આમ કરવાનું ને આમથી (સુરત) આમ (વરસાદ બંધ) કરવાનું.’ આમ કહીને હસતાં હસતાં સ્વામીશ્રી કહે : ‘બધું સાંભળીએ તો ડખળાઈ જાય.’
Vachanamrut Gems
Gadhadã II-22:
The 'Brave Soldier' Analogy
“Now, in this example, the flag represents the abode of God, and the brave soldiers of the kings represent the staunch devotees of God. Regardless of whether they encounter honours or insults in this world; regardless of whether they encounter bodily comforts or miseries; regardless of whether their bodies remain healthy or unhealthy; and regardless of whether their bodies survive or die, staunch devotees of God never harbour timid thoughts such as, ‘We will suffer this much pain,’ or ‘we will enjoy this much happiness.’ Neither of these two types of thoughts arises within their minds. Such devotees firmly believe, ‘We want to attain the abode of God within this very lifetime; we do not want to become enticed by anything along the way.’ ”
[Gadhadã II-22]