પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-9-2017, રોબિન્સવિલ
સાંજે સ્વામીશ્રી ‘ઇન્ડો અમેરિકન કૉમ્યુનિટી ડે’ની સભામાં પધાર્યા. હિંદુ સમાજના અગ્રણીઓ સાથે ભારત અને અમેરિકાના સારા સંબંધોના હિમાયતી એવા અમેરિકન અગ્રણીઓમાંના શ્રી ચીન્ટુભાઈ પટેલે (એમનીલ ફાર્માસ્યુટિકલ) પ્રવચનમાં જણાવ્યું :
‘I am totally speechless. I am so humbled and honored to be standing on the same stage as His Holiness Shri Mahant Swami Maharaj. I am very lucky. Fifteen minutes back, I was able to get his blessings. Certain phenomena in this life cannot be described by words and that was my experience. I felt divinity coming out of him; love and warmth that I have never experienced before.
This was the same experience that I had when I first met Pramukh Swami Maharaj, and I can assure you that the same divinity and love I had experienced then, I experienced today. So, the guru is always here and their blessings are flowing from generation to generation and we all are lucky to have the great Mahant Swami Maharaj here.’
‘હું સંપૂર્ણપણે અવાક્ થઈ ગયો છું. તથા મહંત સ્વામી મહારાજ જે મંચ પર બિરાજમાન છે તે મંચ પર ઊભા રહેતાં મને નમ્રતા અને ગૌરવ અનુભવાય છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું. પંદર મિનિટ પહેલાં જ મને તેઓશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા. જીવનની કેટલીક ઘટનાઓ શબ્દમાં અભિવ્યક્ત થઈ શકે તેમ નથી હોતી. અને તેવો જ મારો અનુભવ રહ્યો. મેં તેઓમાંથી દિવ્યતા, પ્રેમ અને હૂંફ પ્રસરતી અનુભવી. જે મેં ક્યારેય અનુભવી નહોતી.
આ એવો જ અનુભવ હતો જેવો હું સૌપ્રથમ વાર પ્રમુખસ્વામી મહારાજને મળ્યો અને મને થયો હતો. અને હું આપને ખાતરીપૂર્વક કહી શકું કે મેં જેવા દિવ્યતા અને પ્રેમ અનુભવ્યાં હતાં, તેવાં જ આજે અનુભવ્યાં હતાં. માટે ગુરુ હંમેશાં છે અને પેઢી - દરપેઢી તેઓના આશીર્વાદ વરસતા જ રહે છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણી પાસે અહીં મહંત સ્વામી મહારાજ છે...’
Vachanamrut Gems
Gadhadã III-13:
God's Wish is our Wish, His Will is our Destiny
“It is that very God who is the sole controller of this body. If He wishes, He may oblige the body with an honourable ride on an elephant; or if He wishes, He may have it thrown in prison; or if He so wishes, He may even place some serious illness in the body. Despite this, one should never pray before God in the following manner: ‘Mahãrãj! Please relieve me of my misery.’ Why? Because we want this body to behave in accordance with the wishes of God; after all, God’s wish is our wish. We do not want our preferences to differ from the preferences of God even in the slightest way. Moreover, since we have offered our body, mind and wealth to God, then now, only the will of God is our prãrabdha; besides that, there is no other prãrabdha for us. Therefore, regardless of whatever pain or pleasure we may encounter by the wish of God, we should not become disturbed in any way; we should be pleased with whatever pleases God.”
[Gadhadã III-13]