પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા...
૮-૩૫ વાગે સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા. જનમંગલ સ્વામી કહે, 'નાનો સમૈયો સુંદર રીતે પૂરો થયો.' તેઓના આ વાક્ય ઉપર સંતો કહે, 'આ વળી નાનો કઈ રીતે કહેવાય? આ તો ઓરીજીનલ કહેવાય.' જનમંગલ સ્વામી આ બાબતમાં પ્રતિકાર કરવા જઈ રહ્યા હતા એટલે સ્વામીશ્રી કહે, 'આટલા બધા સાધુ કહે તો છોડી દેવું. આપણે કોઈ સમૈયા નાના કે મોટા નથી. જ્ઞાન સમજી લો. ભગવાન અને સંતના જે પ્રસંગો થતા હોય એ સારા જ હોય. એમાં નાનું શું ને મોટું શું? ભગવાનના સંબંધમાં જે આવે એ દિવ્ય કહેવાય, સારું કહેવાય, નાનું કે મોટું ન કહેવાય.'
Vachanamrut Gems
Gadhadã I-27:
Person in Whom God Fully Resides
"… God fully resides in the heart of a person who possesses the following understanding: 'The earth remains stable and trembles; the stars remain steady in the sky; the rains fall; the sun rises and sets; the moon appears and disappears, waxes and wanes; the vast oceans remain constrained within their boundaries; a drop of liquid develops into a human possessing hands, feet, a nose, ears and the rest of the ten indriyas; the clouds, through which lightning strikes, float unsupported in the sky - these and a countless variety of other wonders are due only to the form of God that I have attained.' With this understanding, he has the conviction that no one except the incarnate form of God is the cause of these wonders. He realises, 'The countless wonders which have occurred in the past, those which are currently taking place, and those which will occur in the future are all only due to the manifest form of God that I have attained."
[Gadhadã I-27]