પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-2-2010, ગાંધીનગર
સ્વામીશ્રી પૂજા કરીને ઉતારા તરફ પધારી રહ્યા હતા. એ દરમ્યાન એક કાર્યકરે સ્વામીશ્રીને કહ્યું : ‘ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે મોટા લગાર પણ દૃષ્ટિ કરે તો કામાદિક દોષ પીડે નહીં, તો આપ અમારા ઉપર દૃષ્ટિ કરજો.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનનો આશરો છે અને શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજના થયા છીએ એટલે બેડો પાર થઈ જવાનો.’
Vachanamrut Gems
Gadhadã II-21:
Not Falling From Path of Liberation
"… because they had the same conviction in and knowledge of the greatness of the manifest form of God and the manifest form of the Sant as they had of their past forms, they did not fall from the path of liberation. Thus, the essence of all of the scriptures is this very fact."
[Gadhadã II-21]