પ્રેરણા પરિમલ
બ્રહ્મરૂપ થવાનો પ્રોગ્રામ...
(તા. ૧૯-૫-૨૦૦૮, સારંગપુર)
ભોજન દરમ્યાન કમ્પ્યૂટરની ચમત્કૃતિની વાતો ચાલી રહી હતી. આ બધી ચમત્કૃતિની વાતોને અંતે વિવેકસાગર સ્વામી કહે, 'એક બ્રહ્મરૂપ થવાનો પ્રોગ્રામ જો આવી જાય તો સારામાં સારું થઈજાય.'
સ્વામીશ્રી મંદ હસતાં હસતાં કહે, 'ભગવાને એક વસ્તુ પોતાની પાસે જ રાખી મૂકી છે. એમના સિવાય એ શક્ય જ નથી.'
Vachanamrut Gems
Vartãl-14:
Redeemable and Irredeemable Sins
“… when one goes to a place of pilgrimage, one is freed of the sins one has committed elsewhere; but the sins committed at a place of pilgrimage are totally irredeemable – it is as if they are etched in iron.”
[Vartãl-14]