પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી સભામાંથી ગોલ્ફકારમાં બિરાજીને સર્વસ્વનાં પગથિયાં પાસે પધાર્યા ત્યારે અહીં સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઊભા હતા. સ્વામીશ્રીએ સભામાં જતાં તેઓને દૂરથી આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે ‘પ્રોટોકોલ છે એટલે તમને દૂરથી આશીર્વાદ આપું છું.’
તેના સંદર્ભમાં અત્યારે આ વિદ્યાર્થીઓએ પૂછ્યું : ‘આપને ક્યાં પ્રોટોકોલ છે ?’
‘મનુષ્યદેહ છે એટલે...’ સ્વામીશ્રીએ કહ્યું.
સત્વરે ઉચ્ચારાયેલા આ વાક્યમાં કેટલો બધો મર્મ રહેલો છે !!
Vachanamrut Gems
Panchãlã-3:
The Five Indriyas should not be Trusted
"… One should not understand them to be instrumental in performing bhakti of God. They should not be given gratitude, nor should they be trusted; on the contrary, they should be regarded only as enemies. Why? Because, what if in the process of experiencing happiness through the darshan, touch, etc., of God, they lure one to believe that there is pleasure in the darshan, touch, etc., of women and other objects? That would be detrimental. Therefore, those enemies in the form of the five indriyas should be confined, and work in the form of bhakti to God should be extracted from them…"
[Panchãlã-3]