પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-9-2017, ફિલાડેલ્ફિયા
આજે સાંજની સભામાં સ્વામીશ્રી આશીર્વચન ઉચ્ચારતાં બોલ્યા હતા :
‘અમે કે.જી.(બાલમંદિર)માં ભણેલા. He that is down needs, fear no fall.... (આખું બોલ્યા.) દાસપણું જોઈને સત્સંગ નક્કી થાય. કાપડ મીટરમાં મપાય, પાણી લીટરમાં. એમ વ્યક્તિનો સત્સંગ દાસપણું અને ભગવાનમાં પ્રીતિથી મપાય છે - ડાઇરેક્ટલી પ્રપોર્શ્નલ (સીધું સંગત). દાસપણામાં બહુ મજા. કોઈની સાડાબારી નહીં. કોઈ આડું આવે નહીં. ગુણોમાં ઉત્તમ.’
Vachanamrut Gems
Gadhadã II-46:
Result of aversion to God or His Sant...
“… However, one who bears an aversion towards God or His Sant will certainly not attain the abode of God…”
[Gadhadã II-46]