પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-2-2017, સારંગપુર
આજે સ્વામીશ્રી ‘દિવ્ય સંનિધિ પર્વ’માં લાભ આપવા પધાર્યા. કાર્યક્રમના ભાગરૂપે અક્ષરધામથી રિજેક્ટ થયેલા કેટલાક સત્સંગીઓ સ્વામીશ્રી પાસે આવ્યા. તેમણે કહ્યું : ‘અક્ષરધામમાં પ્રવેશ માટે પ્રગટ સત્પુરુષની સહી માગે છે. તો આપ અમારા પાસપોર્ટ પર આપની સહી કરી આપો.’
સ્વામીશ્રીએ સ્મિત રેલાવતાં તેઓના જ હસ્તાક્ષરમાં ‘અક્ષરધામ પાકું’ એવું લખાણ લખેલું હતું. તેની નીચે અંગ્રેજીમાં S.K.'s (Sadhu Keshavjivandas's) Jai Swaminarayan (સાધુ કેશવજીવનદાસના જય સ્વામિનારાયણ) એવી સહી કરી આપી.
અગ્રેસરોએ ફરી વિનંતી કરી : ‘અમારું અક્ષરધામ લટકું કરીને એકદમ પાકું કરી આપો.’
સ્વામીશ્રીએ સહજતાથી પોતાનો જમણો હાથ છેક ઉપર સુધી લંબાવીને અક્ષરધામનો કોલ આપી દીધો.
સ્વામીશ્રીની સહજતામાં તેઓના સામર્થ્યનાં દર્શન થયાં.
Vachanamrut Gems
Panchãlã-3:
The Intelligence
"… In comparison, someone else may possess only a little intelligence, but if, after realising his own flaws, he attempts to eradicate them, then even his limited intelligence is useful in attaining liberation. In fact, only he can be called intelligent…"
[Panchãlã-3]