પ્રેરણા પરિમલ
ફરી પ્રભાતિયા ગાજવા લાગ્યા
અક્ષરદેરીમાં હમેશાં સવારે પ્રભાતિયાં બોલાતાં. પણ યોગીજી મહારાજની બિમારીના કારણે તેમને આરામમાં ખલેલ ન પહોંચે એટલે કોઈ પ્રભાતીયાનાં પદો બોલતા નહિ. પરંતુ, પથારીમાં આરામ કરતાં કરતાં પણ આવી સૂક્ષ્મ બાબતો સ્વામીશ્રીના ખ્યાલ બહાર જઈ શકતી નહિ. ઉપરની બાબતની જાણ થતાં તુરત જ સ્વામીશ્રીએ આજ્ઞા ફરમાવી કે, 'દેરીમાં પ્રભાતિયાં કેમ નથી બોલતાં ? તાણીને બોલવાં. સવારે ચાર વાગ્યા પછી મારી ઊંઘ ઊડી જાય છે.' આ ઉદ્ગારોમાં સૌને સ્વામીશ્રીની પરાભક્તિનાં દર્શન થયાં અને ફરીથી દેરી પ્રભાતિયાંથી ગાજવા લાગી
Vachanamrut Gems
Bhugol-Khagol - 1:
Bharat (India) is Incomparable
“The Shrimad Bhãgwat and other sacred scriptures state that it is extremely rare to receive a human birth in Bharat-khand, and that it can be equalled to receiving a chintãmani. In fact, even Indra and other demigods long for a human birth. The vishays, the affluence and opulence, as well as the lifespan of the demigods greatly exceed that of humans, yet they have no means of attaining liberation in their own realms. Only after receiving a human birth in Bharat-khand can one attain liberation. In no other place and with no other body is liberation possible. For this reason, attaining a human birth in Bharat-khand is better than being born in any of the other regions of Mrutyulok. Thus, there is no place in the 14 realms that can compare with Bharat-khand.”
[Bhugol-Khagol - 1]