પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-9-2010, સારંગપુર
સાંજે સ્વામીશ્રીએ હિતેન મહેતા(લંડન)ની સાથે ફોનમાં વાત કરી. પ્રિન્સ ચાર્લ્સના સેવાકીય બાબતોના તેઓ સેક્રેટરી છે અને ચુસ્ત સત્સંગી છે. સ્વામીશ્રી હિતેનને કહે : ‘તારે તો પ્રિન્સ ચાર્લ્સનો સંબંધ છે !’
હિતેન કહે : ‘ત્યાં તો નોકરી કરું છું, પણ સાચો સંબંધ તો આપની સાથેનો છે.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘ખરી વાત છે, સાચો સંબંધ તો ભગવાનનો છે. આ તો લૌકિક વાત છે.’
Vachanamrut Gems
Gadhadã III-12:
Shun Vanity and Behave as a Servant of Servants
“One who desires one’s own liberation should not harbour any form of vanity – such as, ‘I have been born in an upper-class family,’ or ‘I am wealthy,’ or ‘I am handsome,’ or ‘I am a scholar.’ One should not keep any of these types of beliefs. In fact, even with a meek satsangi, one should behave as a servant of servants.”
[Gadhadã III-12]