પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-8-2017, વાઇટ પ્લેન્સ
વૈદ્યકીય તપાસ બાદ ભોજન માટે તૈયારી થતી હતી. તે વખતે સ્વામીશ્રી એકાએક કહે : ‘આપણા બધાની જીભ તાળવે ચોંટીને રહેતી હોય છે, પણ નીચે બેસતી નથી. જોઈ જોજો.’
ગુણાતીતાનંદ સ્વામી યાદ આવી ગયા : ‘નીચલા દાંત સાંબેલા ને ઉપરના ખાંડણિયા છે.’
Vachanamrut Gems
Difference between a Wise Person and a Fool
“Moreover, if a wise person is scolded by someone, he would in turn consider the scolder’s virtues; on the other hand, if someone offers some useful advice to a fool, the fool would be offended…”