પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-9-2010, સારંગપુર
રાજકોટના નિર્દેશક દશરથસિંહની વાત નીકળી. તાજેતરમાં એક્સિડન્ટ થતાં ચારેક મહિનાથી તેઓ પગના ઘૂંટણની પીડાથી પીડાતા હતા. મુંબઈ જઈને સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓએ આૅપરેશન કરાવ્યું હતું. આ સંદર્ભમાં યોગીસ્વરૂપ સ્વામી કહે : ‘એમણે તો જય સ્વામિનારાયણ સાથે એવું કહેવડાવ્યું છે કે મારા જીવનો સત્સંગ થાય.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘દશરથસિંહને તો પાકું જ છે. એની જ્ઞાન, ભક્તિ, સમજણ પાકી છે. એટલે શરીરે કરીને દુઃખી થાય એવો નથી.’
Vachanamrut Gems
Gadhadã II-63:
Best Spiritual Endeavour
“… Thus, to stay together with God and His devotees physically, and thus be able to serve them in whichever way possible, is indeed the very best spiritual endeavour.”
[Gadhadã II-63]