પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સવારે સ્વામીશ્રી ભૂમિભ્રમણ કરવા માટે રૂમમાંથી બહાર પધાર્યા. મુલાકાત-કક્ષમાં આ ભૂમિભ્રમણ રાખવામાં આવ્યું હતું. મુલાકાત-કક્ષ પ્રમાણમાં ઠંડો હતો, કારણ કે શિયાળાને લીધે આરસ પણ ઠરેલો હતો. એને કારણે કારપેટનો પટ્ટો હોવા છતાં ખુલ્લા પગે ચાલતાં સ્વામીશ્રીને છીંકો શરૂ થઈ ગઈ હતી.
ઉંમરને કારણે પ્રતિકારશક્તિ કેટલી નબળી થઈ જાય છે એ જોઈ શકાતું હતું, છતાં આ ઉંમરે પણ સ્વામીશ્રી વિચરણ ચાલુ રાખે છે.
Vachanamrut Gems
Gadhadã II-9:
No Redemption in Maligning God
"… however, there are no means of release for one who has maligned the form of God…"
[Gadhadã II-9]