પ્રેરણા પરિમલ
એક ભાઈ પોતાના...
એક ભાઈ પોતાના બંને દીકરાઓને લઈને સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. બંને દીકરાઓ ધંધો કરે છે. પિતાજીએ કહ્યું : 'આ બંને ભાઈઓ છે. એમના ભવિષ્યનું તો ખબર નથી, આશીર્વાદ આપજો.'
સ્વામીશ્રી કહે : 'જો બંને વચ્ચે મનમેળ રહેશે, તો ભવિષ્ય ઊજળું જ છે.'
ઉજ્જ્વળ ભવિષ્યનું કેટલું મહાન સૂત્ર!
(તા. ૨૯-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Gadhadã II-9:
Fruits of Conviction
"… Therefore, there is no limit to the merits of one who, at this present time, has a conviction of Satsang. Realising this, those who are satsangis should consider themselves to be totally fulfilled…"
[Gadhadã II-9]