પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
શિબિરના સાયં સત્રમાં સદગુરુ સંતોએ પોતે અનુભવેલા સ્વામીશ્રીના મહિમાની અદ્ભુત વાતો કરી. સત્ર પૂરું થયું ત્યારે નારાયણમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને હસતાં હસતાં પૂછ્યું : ‘સ્વામી ! કેવું રહ્યું ?’
સ્વામીશ્રી કહે : ‘હું તો માળા ફેરવતો હતો.’ પછી કહે : ‘મહારાજ-સ્વામીને બધું સોંપ્યું છે. એ બધું કરે છે.’
પોતાના મહિમાગાન તરફ સ્વામીશ્રી સંપૂર્ણ અનાસક્ત છે. વળી, જે કાંઈ પણ થાય છે તેના કર્તા મહારાજ-સ્વામીને જ માને છે.
Vachanamrut Gems
Gadhadã II-4:
Constant Contemplation on God is Not a Small Feat
"Indeed, it is not a small feat to be able to contemplate upon God constantly. Because if one were to leave this body while contemplating upon God, one would attain an extremely elevated state."
[Gadhadã II-4]