પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-1-2017, સારંગપુર
સ્વામીશ્રી પ્રાસાદિક શમીવૃક્ષે પધાર્યા. અહીં બે પ્રદક્ષિણા કરીને ચરણારવિંદનાં દર્શન કરવા આગળ વધ્યા. ત્યાં વિદ્યાર્થી સંતોએ સ્કિટ ચાલુ કરી : ‘કોઈ કહે મને પેટમાં દુઃખે છે, કોઈ કહે માથું દુઃખે છે, તો કોઈ કહે પેટમાં પ્રશ્ન છે... બધાનો જવાબ આવ્યો ‘મુદ્રા કરો.’ ત્યાં એક સંત બોલ્યા : ‘આ બધી મુદ્રાઓ કાંઈ કામની નથી. સાચી મુદ્રા તો એકાંતિક થવાની છે. તે મળે તો કામ થાય.’ ચરણારવિંદની પ્રદક્ષિણા ફરી રહેલા સ્વામીશ્રીને તે મુદ્રા બતાવવા વિનંતી કરવામાં આવી. સ્વામીશ્રીએ બે હાથ જોડ્યા.
દાસપણે દરેકને હાથ જોડવા એ એકાંતિક થવાની મુદ્રા છે, એવું દર્શાવી દીધું.
Vachanamrut Gems
Panchãlã-3:
Why do Egotism and Jealousy Still Remain?
Thereupon Muni Bãwã asked Brahmãnand Swãmi, "We have attained this Satsang fellowship as well as the association of God. All other flaws have all been eradicated and we also have zeal to do satsang. Despite this, why do egotism and jealousy still remain?"
Brahmãnand Swãmi then began to supply an answer but was unable to do so satisfactorily.
Thereupon Shriji Maharaj said, "Such a person lacks intellignce. Why? Because one who is intelligent realise all of his flaws and virtues, as well as the virtues and flaws of others.
[Panchãlã-3]