પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
પરદેશનાં એક દંપતી વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો. સભામાંથી પાછા પધાર્યા બાદ સ્વામીશ્રી ભોજનકક્ષ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે સેવક સંતે તે ભાઈનો ફોન સ્વામીશ્રીને આપતાં જણાવ્યું કે ‘આપના વચને તે બંને વચ્ચે ખૂબ સારો સંપ થઈ ગયો. અને તેમને સંતાનની પણ પ્રાપ્તિ થઈ છે.’
સ્વામીશ્રીના મુખ પર ખુશી છલકાઈ ગઈ. ફોન લેતાં તેઓ કહે : ‘અમે બહુ રાજી થયા. બહુ આનંદ થયો.’
હરિભક્તોનો પારિવારિક સંપ સ્વામીશ્રીને આનંદ આપે છે.
Vachanamrut Gems
Loyã-10:
Ideal Contemplation on Paramatma
"Also, he contemplates upon Paramãtmã, who transcends the ãtmã, as follows: 'I have attained this gnãn of the pure ãtmã, which transcends mãyã, by the grace of the Sant. That Sant is a devotee of God. Moreover, that God is the ãtmã of even Brahma, who is the ãtmã of all. He is the ãtmã of Akshar and is also the ãtmã of the countless millions of muktas. I am the brahmarup servant of that Parabrahma Purushottam Nãrãyan.' "
[Loyã-10]