પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-8-2010, ભાવનગર
ભ્રમણ દરમ્યાન શ્રીજીચિંતન સ્વામીએ વાત કરતાં કહ્યું : ‘ગઈકાલે કોટિયાના દરબારોને યાદ કરીને આપે બોલાવ્યા અને સૌને પ્રેમથી મળ્યા. આપની આ આત્મીયતા અને સંભાળ રાખવાની પ્રેમાળ અને અદ્ભુત રીતને કારણે બહાર નીકળીને ઘણા દરબારોની આંખમાં આંસુ હતાં, ઘણા ગળગળા થઈ ગયા હતા અને અહીં આવેલા 41 દરબારોએ વ્યક્તિગત પૂજા કરવાનો નિયમ લીધો છે. આપની એક કૃપાદૃષ્ટિનું આ ફળ છે.’
Vachanamrut Gems
Gadhadã II-44:
A godly person
“Moreover, I personally feel, ‘If one previously has kept the company of the great Purush or has had the darshan of God, then one will only perceive one’s own flaws but will never perceive flaws in any other devotee of God.’ A person with such characteristics should be known to be godly.”
[Gadhadã II-44]