પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૧
મ્વાન્ઝા, તા. ૩૧-૩-'૭૦
લંડન જવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. બધા પ્રકારની અગવડ-સગવડની વાતચીત ખૂબ ચર્ચાઈ ગઈ હતી. પણ અહીં યોગીજી મહારાજે ફરી એ વાત કાઢી : 'પણ ૠતુ સારી ન હોય તો ?'
'બાપા, એ બધું તો આપના હાથમાં છે.'
આમ, સ્વામીશ્રી અવારનવાર આવો કાંઈક પ્રશ્ન છેડી, હા-ના કર્યા કરે, કાંઈક શંકા કર્યા કરે. અને કાર્યક્રમ નક્કી થઈ શકે નહિ. આજે પ્રમુખસ્વામીએ કહ્યું, 'મનમાં નક્કી કર્યું હોય તો જવું જ જોઈએ.'
'આપણું મન તો ફરતું રહે છે. અમન થવું જોઈએ,' સ્વામીશ્રી ધીરેથી-બીતાં બીતાં બોલ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-7:
The Definition of Ultimate Liberation
"… That God remains as He is during the time of creation, sustenance and dissolution of the cosmos; i.e., He does not undergo any changes like worldly objects do. He always maintains a divine form. Having such a firm conviction of the manifest form of Purushottam is called ultimate liberation."
[Kãriyãni-7]