પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ‘યજ્ઞપુરુષ સભાગૃહ’માં પૂજા કરી રહ્યા હતા ત્યારે પાર્થ દવે નામના બાળકે વચનામૃત વરતાલ પ્રકરણ-5માંથી સિદ્ધાંત વચનોનો મુખપાઠ રજૂ કર્યો. સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ભલભલા માંધાતાની વાણી મૂક બની જાય તો બાળકની તો શું વાત કરવી ! પાર્થે પણ મુખપાઠ ઊલટ-સૂલટ રજૂ કર્યો. જેમ-તેમ વાક્ય પૂર્ણ કરી તે પોતાના સ્થાન પર પાછો ફરતો હતો ત્યારે બાળસનેહી સ્વામીશ્રીએ ચાલુ દંડવતે તેને પાછો બોલાવ્યો. આશ્વાસનરૂપે ખભો થાબડી તેને કહ્યું : ‘ભલે ભૂલ કરી.’ બાળકના અંતરનો ક્ષોભ પણ દૂર થયો ને આ જોઈને સૌ રાજી પણ થયા.
Vachanamrut Gems
Gadhadã II-8.3:
How to Observe Ekadashi
"The Dharma-shãstras also state: 'The Ekãdashi fast should be observed. On that day, one should not allow impure thoughts of lust, anger, avarice, etc., to arise in the mind. Nor should one physically engage in any immoral activities.' This is what the scriptures prescribe. In accordance with those scriptures, I also say that on the day of Ekãdashi, one should not merely fast, but one should also forsake the 'food' of the eleven indriyas. Only then can the Ekãdashi observance be considered true; without that, it should be known as mere fasting."
[Gadhadã II-8.3]