પ્રેરણા પરિમલ
માતા સમું વાત્સલ્ય
સ્વામીશ્રીનાં દર્શનાર્થે ઊભેલા યુવકોમાં એક યુવકને જોઈને સ્વામીશ્રી પણ અટક્યા. 'કેમ સુરેશ પટ્ટણી! શરીર ઉતરી ગયું. શરીરમાં કંઈ તકલીફ તો નથી ને?'
'હા, બાપા! ડાયાબિટીસ છે.'
'તને તો કંઈ હાર્ટનુંય હતું ને!' સ્વામીશ્રીએ જૂની સ્મૃતિ ખંખોળી. ૯૭'માં તેને હાર્ટની તકલીફ થઈ હતી એ વાત એના ભાઈએ તે વખતે સ્વામીશ્રીને કરી હતી એ હજી સ્વામીશ્રીને યાદ હતું. કદાચ સુરેશભાઈ પણ એ ભૂલી ગયા હતા.
તેઓ કહેઃ 'હા, બરાબર... એનુંય છે.'
માતા સમું વાત્સલ્ય એય એમની આત્મીયતાનું નિરાળું પ્રતિબિંબ છે. (૨૪-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-14:
The Nature of Egotism
"What is egotism like? Well, a person with egotism remains arrogant even before those who are superior to him, but he cannot become humble and serve them."
[Loyã-14]