પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-11-2010, બોચાસણ
કાર્તિકી પૂર્ણિમા તથા ગુરુપૂર્ણિમાનો ઉત્સવ કાયમ શાસ્ત્રીજી મહારાજના સમયથી બોચાસણમાં ઊજવાય છે. સ્વામીશ્રી પણ એ સમૈયો અહીં જ કરે છે. સત્સંગનો વ્યાપ વધતાં આ સમૈયાઓની જગ્યાઓ પણ નાની પડતી જાય છે. એટલે જ આ વખતે વ્યવસ્થા સચવાય એના માટે મંદિર હસ્તકના ભારેલિયા ખેતરમાં સમૈયાની ઉજવણી કરવાનું વિચાર્યું હતું. કોઠારી વેદજ્ઞ સ્વામીએ આ સમૈયાની વ્યવસ્થાની વાત સ્વામીશ્રીને કરી.
છેલ્લે એક સંત કહે : ‘યોગીજી મહારાજે તો ધૂન કરી, પણ આપે તો હિંમત કરીને ઘણી જમીનો સંપાદિત કરી લીધી.’
સ્વામીશ્રી કહે : ‘બધું એમની ધૂનથી જ ચાલે છે, આપણાથી કશું થતું નથી. મંદિરો વધ્યાં, સત્સંગ વધ્યો, આ બધું જ એમની ધૂનથી જ થાય છે.’
Vachanamrut Gems
Gadhadã II-35:
When Can One Maintain One's Dharma?
“When can one maintain one’s dharma? Only if those who are paramhansas and brahmachãris abide by the niyams prescribed for them, such as brahmacharya, will they be able to maintain their dharma. The same is true for women; only if they abide by the niyams prescribed for them will they be able to maintain their dharma as well. In the same way, if all other satsangi householders abide by the niyams prescribed for them – including not staying in an isolated place with even one’s young mother, sister or daughter; and not extensively looking at them either – then they will also be able to maintain their dharma.”
[Gadhadã II-35]