પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-4-2010, ગાંધીનગર
દિલ્હીથી ધ્યેયનિષ્ઠ સ્વામી દર્શને આવ્યા હતા. દિલ્હી અક્ષરધામમાં ઘણા વિભાગો તેઓ સંભાળે છે. આ સંદર્ભમાં સ્વામીશ્રી કહે : ‘આ ધ્યેયનિષ્ઠ બધું ચલાવે છે, કોઈ ટેન્શન લાગે જ નહીં.’
ધ્યેયનિષ્ઠ સ્વામી કહે : ‘અમને પણ કંઈ ખબર જ પડતી નથી કે કઈ રીતે થાય છે ! બધું આપ જ કરો છો.’
સ્વામીશ્રી કહે : ‘અમને તો ખબર જ ક્યાં પડે છે ? શ્રીજીમહારાજ જ બધું કરે છે.’
Vachanamrut Gems
Vartãl-4:
Which one spiritual endeavour incorporates all?
Thereupon Muktãnand Swãmi asked, “For a devotee of God who has taken the path of bhakti, which one spiritual endeavour incorporates all of the other endeavours for liberation?”
Shriji Mahãrãj replied, “All of the spiritual endeavours for attaining liberation are incorporated in keeping the company – by thought, word and deed – of a Sant who possesses the 30 attributes of a sãdhu.”
[Vartãl-4]