પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-11-2010, બોચાસણ
એક હરિભક્તનો ફોન આવ્યો. તેઓ કહે : ‘મારાં બહેન માટે મારા પપ્પા સારું પાત્ર મળે એ પ્રયત્ન કરે છે, પણ મેળ પડતો નથી. પપ્પા સત્સંગી છે ને કાર્યકર છે, પણ હવે વિચારે છે કે જ્યોતિષ પાસે જોવડાવીએ. આપ આજ્ઞા આપો કે પપ્પા એવું ન કરે અને આશીર્વાદ આપો કે બહેનને સારું ઠેકાણું મળી જાય.’
સ્વામીશ્રી કહે : ‘બધા ભજન કરજો, માળા કરજો. જોવડાવવાની જરૂર નથી. ભગવાન સર્વકર્તા છે. ભગવાન સારું કરશે.’
Vachanamrut Gems
Gadhadã III-11:
What Understanding is Needed to be Unrecedable?
Thereafter Shriji Mahãrãj asked the paramhansas, “What type of understanding must a devotee have, whereby he will in no way recede from the path of liberation regardless of the adverse circumstances he may encounter, and whereby he develops such staunchness that he will not be affected by any obstacles whatsoever?”
The senior sãdhus answered according to their understanding, but Shriji Mahãrãj’s question was not answered satisfactorily. So Shriji Mahãrãj said, “The answer to this is as follows: If a person is profoundly attached to God and His Bhakta, just as he is attached to his body, then he will not be affected by any obstacles. In fact, regardless of the extent of adverse circumstances he may encounter, he will not turn away from God and His Bhakta.”
[Gadhadã III-11]