પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-4-2010, ગાંધીનગર
બી.એસ.એફ. સ્ક્વોડ્રન લીડર પ્રમોદજી ખાસ દર્શને આવ્યા હતા. અક્ષરધામમાં આતંકવાદી હુમલા વખતે તેઓ બી.એસ.એફ.ના લીડર હતા અને ત્યારપછી ઉત્તરોત્તર સ્વામીશ્રી પ્રત્યે તેઓનો અનુરાગ વધતો જતો હતો. હવે તેઓની જવાબદારી શ્રીનગરમાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં જતાં પહેલાં સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવાની ઇચ્છા સાથે તેઓ અહીં આવ્યા હતા. રાષ્ટ્રપતિ તરફથી તેઓના શૌર્ય બદલ ત્રણેક વખત તેઓને ચંદ્રકો મળ્યા છે.
આજે તેઓ કહે : ‘રાષ્ટ્રપતિના હાથે તો ઘણા ઍવોર્ડ મળ્યા, પણ આજે આપના આશીર્વાદ સાથે સાચો ઍવોર્ડ મેળવવા માટે આવ્યો છું.’ આટલું કહીને તેઓએ સ્વામીશ્રીના હસ્તે વર્તમાન ધરાવ્યાં.
Vachanamrut Gems
Gadhadã II-45:
Outcome of performing karmas that please or displease the Sant
“Having said this, though, if one performs some karma which displeases the Sant of God or an avatãr of God, one will suffer miseries similar to those of Yampuri in this very body here in Mrutyulok. On the other hand, if one performs a karma by which God and His Bhakta are pleased, then, in this very body, one will enjoy bliss similar to that of attaining the highest state of enlightenment.”
[Gadhadã II-45]