પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-11-2010, રાજકોટ
લંડનથી એક આધેડ વયના હરિભક્તનો ફોન હતો. મંદિરમાં આર્થિક સેવા મોકલવાની તેઓની ઇચ્છા હતી. તેઓની વાત સાંભળ્યા પછી સ્વામીશ્રીએ પહેલો પ્રશ્ન તેઓની આર્થિક સ્થિતિનો પૂછ્યો ને પછી કહ્યું : ‘તમારી સેવા તો છે જ. તમારે ભવિષ્યમાં જરૂર પડે એટલે હમણાં ન કરો તો વાંધો નહીં.’
પેલા આધેડ હરિભક્તે વિગતથી પોતાની વાત સમજાવી, છતાં સ્વામીશ્રીએ કહ્યું : ‘વ્યવસ્થા છે એટલે વાંધો નથી, પણ તમારી પાસે હોય તો કોઈની પાસે લાંબો હાથ કરવો ન પડે. એટલે અનુકૂળતા હોય તો થોડીક સેવા કરજો, જેથી અંતરમાં શાંતિ થાય.’
Vachanamrut Gems
Gadhadã III-3:
The Impressions of Evil Company Do Not Disappear
“… Similarly, the impressions of evil company do not disappear in a person who has only knowledge of the ãtmã, even though he becomes brahmarup; nor does he develop compassion and affection for God and His devotees. Conversely, for a devotee of God, even though mãyik influences are overcome, intense compassion and affection for God and His devotees increase. But in no way are compassion and affection ever lost; they always remain.”
[Gadhadã III-3]