પ્રેરણા પરિમલ
આઘાપાછા ન થવું...
ડર્બનમાં સ્વામીશ્રી ભક્તો સાથે બિરાજ્યા હતા. સ્વામીશ્રી સાથે હળવો વાર્તાલાપ ચાલી રહ્યો હતો. ડૉ. કે.સી. પટેલ કહે, 'બધાને ચમત્કાર જોઈએ છે. ભગવાન કાંઈ ચમત્કાર કરે તો બધા સુખિયા થઈ જાય.'
'ભગવાનને સુખી તો બધાને કરવા છે પણ એ આઘોપાછો થાય એમાં કોઈ શું કરે ? પ્રૉફેસર છોકરાઓને ભણાવે છે એમાં કાંઈ અમુકને નાપાસ કરવા એવું ઓછું છે ? છતાં અમુક નાપાસ કેમ થાય છે ? એમ કલ્યાણ માટે પણ એવું છે. માટે સુખી થવું હોય તેને ભગવાનની આજ્ઞામાંથી આઘાપાછા ન થવું.'
એક શિક્ષકની અદાથી સ્વામીશ્રીએ તર્કબદ્ધ સમજૂતિ આપી.
Vachanamrut Gems
Loyã-12:
The Highest Level of Faith
"Finally, one possessing the highest level of 'nirvikalp faith' realises that countless millions of brahmãnds, each encircled by the eight barriers, appear like mere atoms before Akshar. Such is the greatness of Akshar, the abode of Purushottam Nãrãyan. One who worships Purushottam having become aksharrup can be said to possess the highest level of 'nirvikalp faith'."
[Loyã-12]