પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-12-2010, બોચાસણ
સવારે સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા માટે પધાર્યા. દર્શન કરીને પ્રદક્ષિણામાં આવેલી ભગતજી મહારાજની દેરીએ પધાર્યા. એ દરમ્યાન આણંદના અરુણભાઈ પટેલના સુપુત્ર જયેન્દ્રભાઈના પુત્ર અખંડને સ્વામીશ્રીએ દૂરથી જોઈ લીધો હતો. અખંડને એક આંખે દેખાતું ન હતું, એ વાત ગઈકાલે રાત્રે સ્વામીશ્રીને કરવામાં આવી હતી. એટલે તરત જ કહે : ‘પેલા છોકરાને અહીં લાવો.’
અખંડને સ્વામીશ્રી સમક્ષ લાવવામાં આવ્યો. સ્વામીશ્રીએ એની આંખે હાથ ફેરવીને કહ્યું : ‘ડૉક્ટર કહે એ પ્રમાણે કસરત કર્યા કરજે, સારું થઈ જશે અને રોજ માળા કરજે, પ્રાર્થના કરજે.’
સ્વામીશ્રીએ એક નાના બાળકની પણ મુશ્કેલીઓ યાદ રાખીને કેવી ચિંતા કરી !
Vachanamrut Gems
Jetalpur-3:
Never Bearing an Aversion Towards God
“Furthermore, if God smiles at someone, or if God calls someone, or if He performs any other sort of action, one should never bear an aversion towards Him. One should imbibe this form of understanding. However, someone may feel, ‘I have worshipped Mahãrãj a lot, and I have also served Him a great deal; still, Mahãrãj does not talk to me. Instead, he talks to others a lot. So I might as well worship God while sitting at home.’ In this manner, he bears an aversion towards God. In that case, I could also believe, ‘What does this person have to do with Me?’ As a result, that person’s future would be uncertain. However, I Myself do not look at anyone’s flaws. In fact, My nature is such that I always look only at people’s virtues.
[Jetalpur-3]