પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૦
નૈરોબી, તા. ૭-૨-૧૯૭૦
સાંજે સ્નાન કરાવતી વખતે ગુલુના એક યુવક યોગીજી મહારાજ પાસે આવ્યા અને કહે : 'મારા ભવિષ્યમાં ભણવાનું નથી, મારે ભણવું છે તો શું કરવું ?'
'ભણવા જેવી બ્રહ્મવિદ્યા છે,' સ્વામીશ્રીએ હેતથી એ યુવકને સમજાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-9:
The Spiritually Intelligent
"… Thus, one who is intelligent should intensely maintain spiritual strength based on the conviction of God."
[Gadhadã II-9]