પ્રેરણા પરિમલ
'છે કોઈ વૉલેન્ટીયર ?'
આજે સવારે અલ્પાહાર દરમ્યાન વોશિંગ્ટન ડી.સી. વિસ્તારના કો-ઓર્ડિનેટર મફતકાકા દરેક વિભાગનો અહેવાલ આપી રહ્યા હતા. એ દરમ્યાન સ્વામીશ્રીની નજર દીવાલને અઢેલીને ઊભેલા એક વૃદ્ધ હરિભક્ત ઉપર પડી. ચાલુ રિપોર્ટિંગમાં સ્વામીશ્રીએ મોટેથી પૂછ્યું : 'છે કોઈ વૉલેન્ટીયર ?'
સ્વામીશ્રી કહે : 'પેલા બાપા (વડિલ) આમ દીવાલને અઢેલીને ઊભા છે, એમને ખુરશી લાવી આપો. યુવકો બધા શું કરે છે ?'
સ્વામીશ્રીની આ વિશેષતા છે. એમના હૃદયમાં દરેક પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા અહોરાત્ર છલકાયા કરે છે.
(૪-૬-૨૦૦૪, એડીસન, ન્યૂજર્સી)
Vachanamrut Gems
Panchãlã-3:
A Devotee Possessing Gnan is Superior to All
"… Understanding this firmly, he who develops vairãgya towards everything else and offers bhakti to God while observing swadharma is known to possess ekãntik bhakti and gnãn. Such a devotee possessing gnãn is superior to all…"
[Panchãlã-3]