પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-3-2017, નૈરોબી
આજે સ્વામીશ્રીના સાયંભ્રમણ દરમ્યાન ‘દિગંતમાં ડંકા’ પુસ્તક વંચાતું હતું. તેમાં યોગીબાપાનું વાક્ય આવ્યું : ‘ભક્તના ભક્ત થાવું, જોડા ઉપાડવા..’
સ્વામીશ્રી હાથના લટકાથી કહે : ‘અને આપણે જોડા મારીએ છીએ...’
સ્વામીશ્રી યોગીબાપાના પ્રસંગો, કથામૃતમાં પૂરા પરોવાઈ જાય છે, માણે છે અને સમયે-સમયે આવા વિશેષ નિરૂપણનો લાભ પણ આપે છે.
Vachanamrut Gems
Loyã-8.13,14:
How to Control one's Indriyas
Then Shriji Mahãrãj asked, "For one whose indriyas are overly excitable, what are the individual methods by which that excitability can be overcome?"
Shriji Mahãrãj replied, "To overcome the excitability of the eyes, a person should fix his gaze on the tip of his nose and not look elsewhere. He should continue to study while studying, and he should also engage in worship. While doing this, if he continues to keep his eyes open without blinking for half an hour or so - until his eyes begin to burn intensely and tears flow - and he does not harbour a debased thought even if he happens to notice a woman or other objects, then even if his eyes are excitable, they will become controlled."
[Loyã-8.13,14]