પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-3-2017, દાર-એ-સલામ
આજે અલ્પાહારમાં સંતોના ગુણોની વાત થઈ. પછી પોઢતી વખતે સ્વામીશ્રીએ કહ્યું : ‘હવે ઊંઘ નહીં આવે. મહિમાનું પમ્પિંગ થયું ને !’
Vachanamrut Gems
Gadhadã II-9:
No Redemption in Maligning God
"… however, there are no means of release for one who has maligned the form of God…"
[Gadhadã II-9]