પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-12-2010, બોચાસણ
એક કિશોરનો પત્ર હતો. પેન ખરીદવા માટે ઘરમાંથી ચોરી કરી હતી. ઘડિયાળ ખરીદવા માટે પણ ઘરમાંથી પૈસાની ચોરી કરી. આમ, ચોરીની ટેવ પડી ગઈ, પરંતુ એક વખત ચોરી કરતાં પિતાશ્રીના હાથે પકડાઈ ગયો. આ સંદર્ભમાં પત્રમાં એણે લખ્યું : ‘મારા સ્વભાવને કારણે આ ટેવ પડી છે, તો હવે આપની આગળ નિયમ લઉં છું કે ક્યારેય ચોરી નહીં કરું.’
સ્વામીશ્રી કહે : ‘ઘરે કે બહાર કોઈ જગ્યાએ ચોરી ન કરવી. એ માટે દૃઢતા રાખજો. ચોરી ન થાય એ જ મોટું પ્રાયશ્ચિત્ત છે.’
Vachanamrut Gems
Gadhadã III-32:
Controlling One's Diet to control the Senses
Thereupon Shriji Mahãrãj asked Muktãnand Swãmi and the other sãdhus, “Please explain the meaning of the verse ‘Vishayã vinivartante nirãhãrasya dehinaha…” The sãdhus then explained the verse according to the commentary written by Rãmãnuj.
Shriji Maharaj then added, "With reference to that verse, I have formed the conviction that one who is in his youth should reduce his diet and should eat and behave moderately. After all, when one's diet is reduced, physical strength also diminishes. Only then can the indriyas be overcome; otherwise, they cannot. Having done that, if a person enthusiastically engages his mind in the nine types of bhakti of God, and himself lovingly engages in bhakti, then he will remain in the satsang fellowship till the end. But if he does not behave in this manner, he will surely succumb to his indriyas and, sooner or later, he will fall from satsang. Even one who has mastered samadhi, like Govardhan, is afraid of this; so what can be said for others?
[Gadhadã III-32]