પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-12-2010, બોચાસણ
પરદેશથી એક યુવકનો ફોન આવ્યો. માયામાં તણાઈ જઈને ખરાબ કામ કર્યાં હતાં એની એના અંતરમાં બળતરા હતી અને પ્રાયશ્ચિત્ત માગ્યું હતું.
સ્વામીશ્રીએ લખાવ્યું : ‘ભૂલ સમજાઈ છે, તો ફરી હવે ભૂલ થવી ન જોઈએ એવી દૃઢતા રાખીને સત્સંગના નિયમ પાળજો. પાંચ માળા કરવી ને પાંચ જનમંગલના પાઠ કરવા.’
Vachanamrut Gems
Gadhadã II-39:
Even those who are Brahmarup must Offer Bhakti
“… Even those who have attained the brahmarup state, like Shukji, must also worship and offer bhakti to Shri Krishna Bhagwãn. Also, as mentioned in the tenth canto, even the likes of Shukji should narrate and listen to the divine incidents of God…”
[Gadhadã II-39]