પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-3-2017, લેનેશિયાથી દાર-એ-સલામ જતાં વિમાનમાં
સંતો અને સ્વામીશ્રી વચ્ચે હળવી ગોષ્ઠિ ચાલી રહી હતી. ત્યાં જ આત્મસ્વરૂપદાસ સ્વામીએ વાત કરી કે “બે દિવસ પહેલાં સ્વામીશ્રીએ મને કહ્યું હતું : ‘આપણે શું આરામ કરીએ ? હરિભક્તોને મળીએ તે જ આરામ.”
પ્રિય વ્યક્તિને મળવામાં આપણને ક્યારેય થાક કે કંટાળો નથી લાગતો, એ આપણા સૌનો અનુભવ છે.
‘હરિભક્તોને મળીએ તે જ આરામ’ - આ વાક્ય પરથી સ્વામીશ્રીની હરિભક્તો પ્રત્યેની પ્રીતિ-આત્મીયતાનો ખ્યાલ આવે છે.
Vachanamrut Gems
Gadhadã II-8:
Highest State of Enlightenment
"As for a person who has come into contact with God, there is no limit to his good fortune. But such a relationship with God is not the result of merits from one life alone. That is why Shri Krishna Bhagwãn has stated in the Bhagwad Gitã:
[Gadhadã II-8]