પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-12-2010, બોચાસણ
સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ભલે નાદુરસ્ત હતું, પરંતુ ભાવનાથી તેઓની પ્રવૃત્તિમાં કોઈ ફરક પડ્યો ન હતો. રૂમમાં પણ હરિભક્તોનાં સુખ-દુઃખ સાથે સ્વામીશ્રી હંમેશાં સંકળાયેલા રહેતા. દિવસનો મોટો ભાગ હરિભક્તોના આવેલા પત્રોને વાંચવામાં અને માર્ગદર્શન આપવામાં વીતતો હતો.
આજે પણ પત્રવાંચન દરમ્યાન એક વિદ્યાર્થીનો પત્ર હતો, નિષ્કપટભાવે એણે ભૂલ જણાવી હતી.
સ્વામીશ્રીએ લખાવ્યું : ‘ભૂલો થઈ છે તે જાણે છે તો તારે જે અભ્યાસ કરવો છે એમાં ખલેલ ન પહોંચવી જોઈએ. કદી ખોટું કરવું નહીં. પ્રતિજ્ઞા કરજે કે એ કુસંગ છોડવો છે. એ માટે મહારાજને પ્રાર્થના કરજે, બળ મળશે.’
Vachanamrut Gems
Gadhadã III-21:
This Satsang is Divine
“Indeed, the inner enemies of lust, anger, avarice, infatuation, matsar, arrogance, etc., will certainly distress one who is unable to behave as the ãtmã. Therefore, if one offers bhakti without attaining ãtmã-realisation, one’s true nature is sure to be exposed in this Satsang fellowship. Why? Because this Satsang is divine, and all these satsangis are exactly like God’s attendants residing in Shwetdwip, Vaikunth and Golok. I, Myself, swear by God and the devotees of God that I realise these satsangis to be the same as the attendants of God residing in the divine, all-transcending Akshardhãm.”
[Gadhadã III-21]