પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૭
મોમ્બાસા, તા. ૧૬-૪-'૭૦
દેશથી એક હરિભક્ત આજે સ્ટીમરમાં અહીં આવી પહોંચ્યા, સાથે અક્ષરદેરીની પ્રસાદી લાવેલા. એ જોતાં યોગીજી મહારાજે કહ્યું, 'ગોંડલથી ડબો ભરીને પ્રસાદી આવી છે. અહીંના હરિભક્તોને ગોંડલની પ્રસાદી ક્યાંથી મળે ? ક્યાં ગોંડલ ને ક્યાં મોમ્બાસા ? કસ્ટમવાળાએ પ્રસાદીના ૪૦ શિલિંગ લીધા પણ લાખ શિલિંગની પ્રસાદી છે ! બધાને કણકો કણકો આપો પ્રસાદીથી અંતર ટાઢું થઈ જાય.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-18:
Introspection Is the Cure For Swabhavs
Thereafter Nirvikãrãnand Swãmi asked, "Mahãrãj, if a person has the vicious swabhãvs of lust, anger, etc., can they be eradicated, or not?"
Shriji Mahãrãj replied, "Just as a merchant keeps an account of all his transactions, if one keeps an account of one's swabhãvs from the very day one entered the Satsang fellowship, then they can be eradicated…"
[Sãrangpur-18]