પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૩
રાત્રે ઉકાળાપાન વખતે યોગીજી મહારાજ, સંત સ્વામી, પ્રમુખસ્વામી, કોઠારી સ્વામી, ડૉક્ટર સ્વામી વગેરે બેઠા હતા. સંત સ્વામીએ સ્વામીશ્રીને તબિયતના સમાચાર પૂછ્યા, 'કેમ તબિયત રહે છે ? શી તકલીફ છે ? ફાવે છે કે નહિ.' વગેરે.
સ્વામીશ્રી તેના જવાબો ટાળતા હોય એમ સંત સ્વામીને સામેથી કહેવા લાગ્યા, 'આપની તબિયત સારી રહે. આપ જેવા પુરુષથી સત્સંગમાં બહુ સમાસ થાય...' વગેરે. સંત સ્વામીનો મહિમા ગાવા લાગ્યા. પછી કાંતિભાઈ મિસ્ત્રીને આજ્ઞા કરી કે રોજ સવાર-સાંજ બે પપૈયાં સંત સ્વામી માટે લાવવાં. આમ, સ્વામીશ્રી આવા મોટેરા સંતોનો મહિમા સમજાવતા અને જાતે એમની ખબર રાખતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-2:
The Fruit of All Spiritual Endeavours is Satsang
“In fact, the fruit of all spiritual endeavours is satsang. In the 11th canto of the Shrimad Bhãgwat, Shri Krishna Bhagwãn says to Uddhav, ‘I am not as pleased by ashtãng-yoga, thoughts of sãnkhya, scriptural study, austerities, renunciation, yoga, sacrifices, observances, etc., as I am pleased by satsang.’ In fact, it appears to Me that all sanskãrs one has gathered from previous lives have been attained through association with the Satpurush. Even today, those who obtain sanskãrs do so through association with the Satpurush…”
[Gadhadã III-2]