પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૨
ગોંડલ, તા. ૧-૧૧-૧૯૬૯
આજે જમવામાં અડદની દાળ હતી. યોગીજી મહારાજ કહે, 'શાસ્ત્રીજી મહારાજે અડદની દાળ મેવાસામાં બનાવી હતી એવી કોઈને ન આવડે. નિર્ગુણ સ્વામી ના પાડતા'તા, પણ પછી ત્રણ વાટકા ચડાવી ગયા...'
'બીરંજ સરસ બનાવતા,' સેવકે કહ્યું.
'શાસ્ત્રીજી મહારાજ સુરત રહેલા એટલે રસોઈ સરસ બનાવે... રસોઈમાં આળસ નહિ.'
'રસોઈમાં તાલમેલ કરે...' સેવકે કહ્યું.
'એમ ન કહેવાય. આ વળી ડાહી ડાહી વાત કરે છે ! ભગવાનમાં હેત તે સારી રસોઈ બનાવી જમાડે, એમ કહેવાય... એમને મોળું ન ગમે. ભગવાનને સારું કરીને જમાડે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-15:
What is The Reason Behind Godly And Demonic Jivas?
Thereupon Shobhãrãm Shãstri asked a question: “Mahãrãj, there are two types of jivas: godly and demonic. Have they always been so since eternity, or have they become so due to association?”
Shriji Mahãrãj replied, “In the beginning, during the period of dissolution, both types of jivas, godly and demonic, are absorbed within mãyã. Then, when the cosmos is created, both types of jivas emerge, each with its own nature. There are also those ordinary jivas who become godly or demonic due to association with godly or demonic jivas. Also, there are some godly and demonic jivas who gradually develop such a nature due to the karmas they perform. But mainly, the cause of such godly and demonic natures is the grace or the wrath of the Satpurush…”
[Vartãl-15]